National/ મુંબઈ આર્યનખાન ડ્રગ્સ કેસ મામલો, આર્યન ખાનને દિવાળીમાં મોટી રાહત, બોમ્બે હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન, દિવાળીનો તહેવાર બહાર ઉજવી શકશે આર્યન, 26 દિવસે આર્યન ખાનને મળ્યા જામીન, 3 ઓક્ટોબરે આર્યનખાનની થઈ હતી ધરપકડ, શાહરુખ ખાન અને તેના પરિવારજનોમાં ખુશી, મુનમુન ધમેચા, અર્બાઝ મર્ચન્ટને પણ જામીન, ત્રણેય આવતીકાલે જ બહાર આવશે. કોર્ટ આવતીકાલે જ ઓપરેટિવ ઓર્ડર આપશે

Breaking News