Gujarat/ રાજ્યના 125 તાલુકામાં વરસાદ, ડાંગજિલ્લાના વઘઇ તાલુકામાં સૌથી વધુ વરસાદ, વઘઇ તાલુકામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ, છોટાઉદેપુર તાલુકામાં પણ 2.5 ઇંચ વરસાદ, ડાંગજિલ્લાના આહવા તાલુકામાં 2 ઇંચ વરસાદ, વાંસદા મોરવાહડફ અને વલસાડ તાલુકામાં સારો વરસાદ, જાફરાબાદ દાહોદ અને વિજાપુરમાં પણ સારો વરસાદ, ખેરગામ વિજયનગર નખત્રાણા અને ચીખલીમાં 1 ઇંચ વરસાદ, અન્ય 112 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

Breaking News