Breaking News/ રાજ્યના 171 તાલુકામાં વરસાદ, કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ વરસાદ, ગાંધીધામમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ, ભુજ તાલુકામાં 6 ઇંચ વરસાદ, અંજાર અને મુંદ્રા તાલુકામાં 5-5 ઇંચ વરસાદ, ખંભાળિયા તાલુકામાં 4 ઇંચ વરસાદ, જામજોધપુર, દ્વારકામાં 3થી 4 ઇંચ વરસાદ, કલ્યાણપુરમાં 3થી 4 ઇંચ વરસાદ, વાવ તાલુકામાં 3 થી 4 ઇંચ વરસાદ, કાલાવડ, માંડવી(કચ્છ)માં 2 થી 3 ઇંચ વરસાદ, ભચાઉમાં 2 થી 3 ઇંચ વરસાદ, 22 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ, 137 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, સવારે 6 કલાકે પુરા થયેલા 24 કલાકનો વરસાદ, ગાંધીનગર સ્થિત SEOCએ આપી માહિતી

Breaking News