Gujarat/ રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાયો, 25 સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યું લંબાવાયો, રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ, ભાવનગર, જુનાગઢ,ભાવનગર,ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યુ, 15 સપ્ટે થી 25 સપ્ટે.સુધી કરફ્યુ રહેશે અમલમાં

Breaking News