Breaking News/ રાજ્યના ESIC દવાખાના હાડપીંજર થયા, બાપુનગરના ESIC દવાખાનાની ખસ્તા હાલત, કર્મચારીઓ જીવ બચાવવા જાળીઓ લગાવી કરે છે કામ, દર્દીઓ દવા લેવા જાય..? કે મોત માથે બાંધીને જાય..?, ખખડધજ દવાખાનામાં દર્દીઓ જતા પણ ગભરાય છે, આરોગ્યકર્મીઓ પણ જીવના જોખમે કરી રહયા છે કામગીરી  

Breaking News