Gujarat/ સુરતઃ કરોડોનું ઉઠામણું કરનાર વેપારી ઝડપાયો ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ઉઠામણું કરી ભાગી ગયો વેપારી રવિરાજસિંહ ગોહિલ ઉઠામણું કરી દુબઇ ભાગ્યો વેપારી દુબઇ જઇને શાકભાજીનો ધંધો કરતો હતો વેપારી દુબઇથી પરત થયા બાદ વતનમાં છુપાયો હતો સુરત ઇકો સેલની ટિમ દ્વારા વેપારીને ઝડપી પાડ્યો કુલ 21 કરોડથી વધુની આચરી હતી છેતરપીંડી 10 વેપારીઓએ ભાગીદારી પેઢી બનાવી આચર્યું કૌભાંડ આ કેસમાં 6 આરોપીઓ પોલીસે પકડી પાડ્યા

Breaking News