બળાત્કાર/ રાજ્યભરને હચમચાવી દેતી જામનગરની ઘટના જામનગરના સામે આવી અતિ જઘન્ય ઘટના સગી માતા પર પુત્રએ બળાત્કાર ગુજાર્યો શ્રમિક કામ કરતા કપાતર પુત્ર સામે નોંધાવી ફરિયાદ નવાગામ વિસ્તારની ઘટનાએ જગાવી ચકચાર સીટી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી આરોપી પુત્ર સામે ચો તરફથી ફિટકાર

Breaking News