ગરમી/ રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં નોંધાયો ઘટાડો મહત્તમ તાપમાન ઘટતા ગરમીનું પ્રમાણ ઘટયું 24 ફેબ્રુ.પછી રાજ્યમાં ગરમી વધવાની આગાહી પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધશે આવતીકાલે રાજયમાં વાદળછાયું વાતાવરણ રહેશે

Breaking News