Gujarat/ રાજ્યમાં અતિવૃષ્ટિ સહાય ચૂકવણી મામલો , 4 જિલ્લામાં 242 કરોડ 32 લાખની ચુકવણી , 1 લાખ 19 હજાર ખેડૂતોને સહાય ચુકવાઈ , 4 જિલ્લાના 2 લાખ 21 હજાર ખેડૂતોએ કરી હતી અરજી , જામનગર જિલ્લામાં 164 કરોડ સહાય ચુકવાઈ , જૂનાગઢ જિલ્લામાં 26 કરોડ 72 લાખ સહાય ચુકવાઈ , પોરબંદર જિલ્લામાં 16 કરોડ 13 લાખ સહાય ચુકવાઈ , રાજકોટ જિલ્લામાં 35 કરોડ 5 લાખ સહાય ચુકવાઈ

Breaking News