Gujarat/ રાજ્યમાં આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર, 23 જાન્યુઆરી બાદ ઠંડી વધવાની આગાહી, 8 ડિગ્રી સુધી ગગડી શકે છે ઠંડીનો પારો , 1 થી 11 ફેબ્રુ.સુધી ઉ.ભારતમાં પડશે વધુ ઠંડી, કોલ્ડવેવની ગુજરાતમાં જોવા મળશે અસર

Breaking News