Gujarat/ રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી, માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી, સુરત,વલસાડ.નવસારી,તાપીમાં વરસાદની આગાહી, 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, પવનની ગતિ તેજ રહેતા દરિયો ન ખેડવા સૂચન, હજુપણ ગુજરાતમાં માઈનસ 8 ટકા વરસાદની ઘટ

Breaking News