અમિત શાહ ગુજરાતના પ્રવાસે/ અમિત શાહનું જામનગરમાં આગમન મોડી રાત્રે એરફોર્સ પર સ્વાગત કરાયું ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે કર્યો રાત વાસો આજે સવારે 11 કલાકે દ્વારકા જવા રવાના થશે જગત મંદિરે દર્શન અને પૂજા અર્ચન કરશે શંકરાચાર્ય મઠ ખાતે સંતો સાથે મુલાકાત કરશે કેન્દ્રીય ગૃહ સચિવ અને BSFના DG રહેશે હાજર જામનગર આવી અમદાવાદ જવા રવાના થશે

Breaking News