Corona Cases/ રાજ્યમાં આજે કોરોનાના 179 કેસો નોંધાયા અમદાવાદ શહેરમાં નવા 84 કેસો નોંધાયા મહેસાણામાં કોરોનાના 21 કેસો નોંધાયા રાજકોટમાં કોરોનાના 19 કેસો સામે આવ્યા અમરેલીમાં 9, સાબરકાંઠામાં 8 કેસ નોંધાયા સુરતમાં કોરોનાના નવા 12 કેસો નો નોંધાયા વડોદરામાં 5, સુરેન્દ્રનગરમાં 3 કેસ સામે આવ્યા આણંદમાં 2, ભાવનગરમાં 4 કેસો સામે આવ્યા ગાંધીનગરમાં 4, જૂનાગઢમાં 2 કેસો સામે આવ્યા પોરબંદર, ભરૂચમાં 1-1 કેસ નોંધાયો ખેડા અને મોરબીમાં પણ 1-1 કેસ નોંધાયો

Breaking News