Not Set/ રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે રાબેતા મુજબ રવિવારે ચાલુ રહેશે :પ્રદીપસિંહ જાડેજા

રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે રાબેતા મુજબ રવિવારે ચાલુ રહેશે નેટની પરીક્ષા સમયે રાજ્યમાં ઇન્ટરનેચ સેવા બંધ રહેવા અંગે રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આગામી રવિવાર તા. 16 ઓક્ટોબર, 2016ના રોજ રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી જુનીયર કારકુનની પરીક્ષા ઓના સંદર્ભમાં રાજ્યમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ રાખવાનો કોઇ નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવામાં […]

Uncategorized

રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે રાબેતા મુજબ રવિવારે ચાલુ રહેશે નેટની પરીક્ષા સમયે રાજ્યમાં ઇન્ટરનેચ સેવા બંધ રહેવા અંગે રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આગામી રવિવાર તા. 16 ઓક્ટોબર, 2016ના રોજ રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી જુનીયર કારકુનની પરીક્ષા ઓના સંદર્ભમાં રાજ્યમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ રાખવાનો કોઇ નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવેલ નથી.તે દિવસે ઇન્ટરનેટ સેવાઓ સંપુર્ણપણે સમગ્ર રાજ્યમાં રાબેતામુજબ ચાલું રહેશે તેમ ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેર્યું છે.