Gujarat/ રાજ્યમાં કમોસમી વરસાદની ભીતિ,પાટણ,બનાસકાંઠા અને કચ્છમાં પડી શકે છે વરસાદ,સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પણ વરસાદની આગાહી,પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે,ગરમી સાથે લોકોએ બફારો પણ સહન કરવો પડશે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી વાતાવરણ પલટાશે

Breaking News