Gujarat/ રાજ્યમાં કસ્ટોડીયલ ડેથના આંકડા સામે આવ્યા, છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં થયેલ કસ્ટોડીયલ ડેથના આંકડા, કસ્ટોડીયલ કેથમાં કુલ 157 લોકોની કસ્ટોડીયલ ડેથ, વર્ષ 2019માં 70 અને 2020માં 87 કસ્ટોડીયલ ડેથ, 3 PI, 5 PSI,4 ASI,15 કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી, 1 PSI, 2 ASI, 4 કોન્સ્ટેબલને દંડ કરી જેલ મોકલ્યા

Breaking News