કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ/ રાજ્યમાં કાળજાળ ગરમીનો પ્રકોપ શરૂ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો 6 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયુ અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં 41.4 ડિગ્રી તાપમાન રાજકોટમાં 41.7 ડિગ્રી તાપમાન હજુ ગરમીનો પ્રકોપ વધવાની આગાહી May 9, 2023jani Breaking News