Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, રાજ્યમાં આજે કોરોનાના નવા 633 કેસ, આજે કોરોનાના 731 દર્દી ડિસ્ચાર્જ, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5613, રાજ્યમાં 24 કલાકમાં 3 દર્દીના મોત

Breaking News