Corona Cases/ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો 24 કલાકમાં કોરોનાના કેસ 200ની અંદર 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 196 કેસ આજે કોરોનાના 275 દર્દી ડિસ્ચાર્જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1673 રાજ્યમાં કોરોનાના કારણે 3 દર્દીના મોત અમદાવાદ શહેરમાં કોરોનાના 57 કેસ વડોદરા શહેરમાં કોરોનાના 27 કેસ રાજકોટ શહેરમાં કોરોનાના 05 કેસ સુરત શહેરમાં કોરોનાના 28 કેસ ગાંધીનગર શહેરમાં કોરોનાના 4 કેસ

Breaking News