Corona Cases/ રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો રાજ્યમાં કોરોના કેસનો આંક 100ની નજીક રાજ્યમાં કોરોનાના 90 કેસ નોંધાયા 24 કલાકમાં 22 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં કુલ 336 કોરોનાના એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં કોરોનાના 49 કેસ મહેસાણામાં કોરોનાના 10 કેસ રાજકોટ શહેરમાં કોરોનાના 8 કેસ નોંધાયા સુરત શહેરમાં કોરોનાના 6 કેસ સાબરકાંઠામાં કોરોનાના 5 કેસ વડોદરા શહેરમાં કોરોનાના 5 કેસ પોરબંદર, રાજકોટ ગ્રામ્યમાં 2-2 કેસ અમરેલી, ભરૂચ, વલસાડમાં 1-1 કેસ

Breaking News