કોરોનાના નવા કેસો/ રાજ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો 24 કલાકમાં કોરોનાના 161 કેસ નોંધાયા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1826 કોરોનાના 4 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં કોરોનાના 45 કેસ સુરતમાં કોરોનાના 35 કેસ નોંધાયા વડોદરામાં કોરોનાના 28 કેસ નોંધાયા મહેસાણામાં કોરોનાના 10 કેસ નોંધાયા ગાંધીનગરમાં કોરોનાના 7 કેસ નોંધાયા આણંદમાં 5, રાજકોટમાં 6 કેસ નોંધાયા

Breaking News