હત્યા/ અમદાવાદ:કાલુપુરના પાંચકુવા પાસે હત્યા, 23 વર્ષીય યુવાનની બહેરમીપૂર્વક હત્યા, સાબાનઅલી મોંમીન નામના યુવકની હત્યા, યુવાન રિક્ષામાં જતો હતો તે સમયે હત્યા કરાઇ, સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે

Breaking News