Gujarat/ રાજ્યમાં કોરોના કેસનો ઘટાડો યથાવત્ છેલ્લા 24 કલાકમાં નવા 85 કેસ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 808 86 દર્દીઓ કોરોનામુક્ત, 1નુંમોત અમદાવાદમાં સૌથી વધુ 24 નવા કેસ સુરતમાં કોરોનાના 21 કેસ નોંધાયા વડોદરામાં કોરોનાના 16 કેસ નોંધાયા ગાંધીનગરમાં કોરોનાના 4 કેસ સામે આવ્યા મહેસાણા, રાજકોટમાં 3-3 કેસો નોંધાયા ભાવનગર, સુરેન્દ્રનગરમાં 2-2 કેસ નોંધાયા

Breaking News