Gujarat/ રાજ્યમાં કોવિડ હોસ્પિ.માં આગ મુદ્દે રિપોર્ટ રજૂ, જસ્ટિસ ડી.એ.મહેતા તપાસ પંચનો અહેવાલ રજૂ, વિ.સભા ગૃહમાં 219 પેજનો અહેવાલ મુકાયો, મેડિ.ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના અમલની ભલામણ, આગ લાગી હોય તે સંસ્થા સહાય ચૂકવે તેવી ભલામણ, શ્રેય અને ઉદય શિવાનંદ હોસ્પિ.માં લાગી હતી આગ, ફાયર સર્વિસ માટે આઉટસોર્સિંગ ન કરવા ભલામણ, નર્સિંગ હોમ્સ એક્ટનું પાલન ન થતુ હોવાનુ તારણ

Breaking News