Education/ આજે શિક્ષણ વિભાગની મહત્વની બેઠક, શાળા પ્રવેશ વય મર્યાદા અંગે કરાશે ચર્ચા, ધો.1ની પ્રવેશ વય મર્યાદા પર લેવાઈ શકે છે નિર્ણય, 6 વર્ષની વય મર્યાદા નક્કી કરાયેલ છે પ્રવેશ માટે, આજે આ મુદ્દે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય, પ્રવેશ વંચિત બાળકોને બાલવાટિકામાં અભ્યાસ અંગે મંથન

Breaking News