breaking/ કોરોનાની દવાની દાણચોરીનું ઝડપાયું કૌભાંડ, ગુજરાતથી દ.આફ્રિકા સુધી દવાની દાણચોરી, દ.આફ્રિકાના જોહનિસબર્ગ એરપોર્ટથી ઝડપાયું કૌભાંડ, 3 કરોડની કિંમતનો 3.35 લાખ ટેબ્લેટનો જથ્થો ઝડપાયો, ગુજરાતની 2 મહિલા સહિત 6 લોકોની ધરપકડ, અમદાવાદ અથવા મુંબઈથી દવાનો જથ્થો લઈ જવાયો, કોરોના દર્દીઓની સારવારમાં આઈવરમેક્ટિન ટેબ્લેટ અક્સીર

Breaking News