બિપરજોય વાવાઝોડું/ બિપોરજોય વાવાઝોડાને લઇને તંત્ર એલર્ટ ગુજરાતમાં NDRFની હાલ 15 ટીમ ઉપલબ્ધ વધુ NDRFની 4 ટીમ ફાળવાઇ ગુજરાતને પુણેથી NDRFની 4 ટીમ ગુજરાતમાં ડિપ્લોય મુંબઇથી NDRFની 2 ટીમ ડિપ્લોય કરાઇ હતી પંજાબ, તમિલનાડું, ઓડિશાથી NDRF ફળવાઇ 15માંથી 12 ટીમ ડિપ્લોય, 3 ટીમ રિઝર્વ કરાઇ કચ્છ, દ્વારકામાં NDRFની 2-2 ટીમ તૈનાત જામનગર, પોરબંદરમાં NDRFની 2-2 ટીમ મોરબી, ગીર સોમનાથમાં NDRFની 1-1 ટીમ જુનાગઢ, રાજકોટમાં NDRFની 1-1 ટીમ

Breaking News