Not Set/ સુરત ક્રાઇમને મોટી સફળતા, રાજસ્થાનની અરવિંદ બિકા ગેંગના બે સભ્યો ઝડપાયા

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, રાજસ્થાનની અરવિંદ બિકા ગેંગના બે સભ્યો ઝડપાયા

Breaking News
gangster સુરત ક્રાઇમને મોટી સફળતા, રાજસ્થાનની અરવિંદ બિકા ગેંગના બે સભ્યો ઝડપાયા

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા
  • રાજસ્થાનની અરવિંદ બિકા ગેંગના બે સભ્યો ઝડપાયા
  • બે સભ્યો લોડેડ પિસ્તોલ સાથે ઝડપાયા
  • લૂંટને અંજામ આપે તે પહેલા ઝડપી પાડ્યા
  • ક્રાઇમ બ્રાન્ચે જિલ્લા બ્રીજ પાસેથી ઝડપ્યા
  • પિન્ટુસિંહ રાજપૂત અને વનેસિંહ રાજપૂતને ઝડપી પાડ્યા
  • આરોપીઓ અનેક રાજ્યોમાં ગુનાને આપ્યા છે અંજામ
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર પણ કરી ચુક્યા છે ફાયરિંગ
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર 17 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે
  • ક્રાઇમ બ્રાન્ચે બન્ને આરોપીઓની હાથ ધરી પૂછપરછ
  • આરોપી 18 ગુનામાં સંડોવણી હોવાની સામે આવી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…