વિધાનસભા કાર્યવાહી/ રાજ્યમાં ગટરમાં સફાઈ કરવા ઉતરેલા સફાઈ કામદારના મૃત્યુ અંગે ગૃહમાં ઉઠ્યો પ્રશ્ન કોંગ્રેસ ના સભ્ય શૈલેષ પરમાર નો ગૃહમાં પ્રશ્ન સફાઈ કામદાર ને ગટર માં નહી ઉતારવાનો આદેશ છે અકસ્માતે મૃત્યુ થાય તો 10 લાખ નીવસહાય સાથે સરકારી નોકરી આપવાની જોગવાઈ છે ત્યારે આવા કિસ્સામાં જવાબદાર સામે સરકારે પોલીસ કેસ કર્યો છે કે નહી શૈલેષ પરમાર ના પ્રશ્ન ના ઉત્તરમાં સમાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી એ આપ્યો જવાબ મંત્રી ભાનું બેન બાબરીયા એ આપ્યા વિગતવાર જવાબો

Breaking News