Gujarat/ વડોદરાઃ છાણીમાં ખેતરોની વચ્ચે બનાવ્યો રોડ, 70 લાખના રોડ કોર્પો. એ બનાવી દેતા વિવાદ, બજેટમાં જોગવાઈ ન હોવા છતાં કામગીરી કરાઈ, બિલ્ડરોને ફાયદો કરાવવા રોડ બનાવાયો, છાણી પો.સ્ટેશનથી સોખડા તરફ બનાવ્યો રોડ, સ્વર્ણિમની ગ્રાન્ટમાં બે કામો ઉમેરી દેવાયા

Breaking News