ગરમીનો પ્રકોપ યથાવત/ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ 6 જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીને પાર અમદાવાદમાં ગરમીને લઇને યલ્લો એલર્ટ અમદાવાદમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં 41.9 ડિગ્રી તાપમાન વડોદરામાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું અમરેલીમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું

Breaking News