વરસાદની આગાહી/ રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી 4,5,6 તારીખે વરસાદની આગાહી ગાજવીજ સાથે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર,દ.ગુજરાત, મધ્ય ગુજ.માં આગાહી બંગાળની ખાડી, અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાન વધશે 3 થી 5 ડિગ્રી તાપમાન વધવાની આગાહી અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી નોંધાયું ગીર સોમનાથમાં હિટવેવની આગાહી કરાઇ

Breaking News