ગરમી-કમોસમી વરસાદ/ રાજ્યમાં ગરમી સાથે કમોસમી વરસાદનું સંકટ રાજ્યના હવામાન વિભાગનું અનુમાન દક્ષિણ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રહેશે કમોસમી વરસાદ અમદાવાદ, ગાંધીનગરમાં ગરમીથી કોઈ રાહત નહીં કાળઝાળ ગરમીનો વરતારો રહેશે યથાવત

Breaking News