ચોમાસાની એન્ટ્રી/ રાજ્યમાં ચોમાસાને લઇને મોટા સમાચાર ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ કેન્દ્રીય હવામાન વિભાગે કરી જાહેરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી ચોમાસુ શરૂ આણંદ, ભાવનગરથી ચોમાસાની લાઇન પસાર આગામી 24 કલાકમાં રાજ્યમાં બેસી જશે ચોમાસું

Breaking News