Not Set/ રાજ્યમાં દીકરીઓ અસુરક્ષિત, વડનગરમાં 8 વર્ષની બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ

યુપીના હાથરસમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ ગુજરાતમાં પણ દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. સામે આવી રહેલી આ ઘટનાઓ બતાવે છે કે, રાજ્યમાં મહિલાઓ અને બાળકીઓ કેટલી સુરક્ષિત છે. ત્યારે હવે આ સરકારના દાવાઓને પડકારતી વધુ એક ઘટના સામે આવી છે.  વડનગરના સુલ્તાનપુરા ગામમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, જ્યાં  8 વર્ષની બાળા સાથે […]

Gujarat Others

યુપીના હાથરસમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ ગુજરાતમાં પણ દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. સામે આવી રહેલી આ ઘટનાઓ બતાવે છે કે, રાજ્યમાં મહિલાઓ અને બાળકીઓ કેટલી સુરક્ષિત છે. ત્યારે હવે આ સરકારના દાવાઓને પડકારતી વધુ એક ઘટના સામે આવી છે. 

વડનગરના સુલ્તાનપુરા ગામમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, જ્યાં  8 વર્ષની બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો છે. નાસ્તાનું પડીકું આપવાની લાલચ આપી હતી અને ખેતરમાં લઈ યુવકે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે બાળાનો ભાઈ આવી જતા યુવાન ભાગી ગયો હતો. ત્યારબાદ વડનગર પોલીસ સ્ટેશનમાં યુવક સામે અપહરણ અને પોકસો હેઠળ નોંધાઈ ફરીયાદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ