Not Set/ રાજકોટની સાથે સાથે મોરબીનો પણ ચડ્યો વારો, બપોર સુધીમાં આવ્યા કોરોનાનાં 28 કેસ સામે

 રાજકોટ બાદ પડોશી જીલ્લા મોરબીમાં કોરોનાનો કહેર વરસ્યો હોવાનાં આંકડા સામે આવી રહ્યા છે. જી હા,  મોરબીમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. મોરબીનાં રવાપર રોડ, પંચાસર રોડ, નવી પીપળીમાં કેસ નોંધાયા છે, તો મોરબી શહેરનાં શનાળા રોડ,વાળી વિસ્તાર, ગ્રીન ચોક, કાલિકા પ્લોટ, કાયાજી પ્લોટમાંથી પણ નવા કેસ નોંધાયા છે. મોરબી ચીફ કોર્ટના કર્મચારીને પણ કોરોના પોઝિટીવ આવ્યો હોવાથી મોરબી કોર્ટ પણ […]

Gujarat Others

 રાજકોટ બાદ પડોશી જીલ્લા મોરબીમાં કોરોનાનો કહેર વરસ્યો હોવાનાં આંકડા સામે આવી રહ્યા છે. જી હા,  મોરબીમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. મોરબીનાં રવાપર રોડ, પંચાસર રોડ, નવી પીપળીમાં કેસ નોંધાયા છે, તો મોરબી શહેરનાં શનાળા રોડ,વાળી વિસ્તાર, ગ્રીન ચોક, કાલિકા પ્લોટ, કાયાજી પ્લોટમાંથી પણ નવા કેસ નોંધાયા છે. મોરબી ચીફ કોર્ટના કર્મચારીને પણ કોરોના પોઝિટીવ આવ્યો હોવાથી મોરબી કોર્ટ પણ કોરોનાની ચપેટમાં આવી ગઇ છે. આપને જણાવી દઇએ કે, મોરબીમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંક 294 પર પહોંચ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews