Breaking News/ રાજ્યમાં નવા પશુ દવાખાના ખોલાશે 1270 ગામોમાં વિનામુલ્યે પશુ સારવાર ઉપલબ્ધ થશે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની જાહેરાત નવા વધુ 127થી વધુ ફરતા દવાખાના શરૂ કરાશે 10 ગામ દીઠ 1 પશુ દવાખાનું અમલી બનાવાશે રાજયમાં નવા પશુ દવાખાના ખોલવામાં આવશે

Breaking News