Gujarat/ રાજ્યમાં ન લગાવાયો લોકડાઉન,વધુ 7 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવાયો,અત્યાર સુધી 29 શહેરોમાં હતો રાત્રિ કર્ફ્યૂ,હવે 29 ઉપરાંત 7 મળી કુલ 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ,ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસામાં રાત્રિ કર્ફ્યૂ,રાધનપુર,કડી અને વિસનગરમાં રાત્રિ કર્ફ્યૂ,તમામ 36 શહેરમાં 6 થી 12 મે સુધી રાત્રિ કર્ફ્યૂ,તમામ શહેરમાં આવશ્યક સેવાઓ ચાલુ રહેશે,ઉદ્યોગ,કારખાના,ઉત્પાદન એકમ ચાલુ રહેશે,સિનેમા,ઓડીટોરીયમ,વોટરપાર્ક,બાગ રહેશે બંધ,કોમ્પ્લેક્સ, સલૂન,સ્પા,જીમ,બ્યૂટી પાર્લર રહેશે બંધ,અંતિમવિધિમાં મહત્તમ 20 લોકોને મળશે મંજૂરી,પ્રેક્ષક વિના રમતગમત ચાલુ રાખી શકાશે,ધાર્મિક સ્થળ બંધ રહેશે, રાજકીય કાર્યક્રમો બંધ રહેશે,સરકારી બસ 50 ટકા મુસાફર સાથે ચાલુ રહેશે

Breaking News