પ્રી-પ્રાયમરી સ્કૂલની નોંધણી ફરજિયાત/ રાજ્યમાં પ્રી પ્રાયમરી સ્કૂલનું કરાવવું પડશે રજિસ્ટ્રેશન રાજ્ય સરકારે બનાવી નવી પોલિસી જુ. KG,સિનિયર KG,બાલવાટિકા માટે નવી નીતિ રૂ. 5000 ભરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે 3 થી 6 વર્ષના બાળકોને આપી શકાશે પ્રવેશ ઓથોરિટીની મંજૂરી વગર કોઇ સંસ્થા બંધ કરી શકાશે નહીં નિયમોનો ભંગ કરનાર સામે થશે દંડાત્મક કાર્યવાહી 10 થી 25 હજાર સુધીનો દંડ કરાશે

Breaking News