રાહત/ રાજ્યમાં ભારે વરસાદથી મળશે રાહત અમુક જિલ્લાઓમાં છુટા છવાયા વરસાદની સંભાવના ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના સાબરકાંઠા, બનાસકાંઠા, પોરબંદરમાં આગાહી ભાવનગર, દ્વારકામાં વરસાદની આગાહી પવનની ગતિ 35 થી 40 કિમી આસપાસ રહેશે આજે તાપમાનમાં થઇ શકે છે વધારો તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો થઇ શકે છે વધારો

Breaking News