Gujarat/ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, માત્ર 12 તાલુકામાં અડધા ઇંચ કરતાં પણ ઓછો વરસાદ, 12 તાલુકા પૈકી મહદઅંશે દક્ષિણ ગુજરાતમાં વરસાદ, ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 14.54 ટકા, રાજ્યમાં વધુ એક સપ્તાહ માટે વરસાદ ખેંચાવાની આગાહી

Breaking News