Breaking News/ રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાક રાજ્યમાં હળવા વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી, સુરત, નવસારી, વલસાડમાં હળવા વરસાદની આગાહી, તાપી, ડાંગ અને નર્મદામાં પણ હળવા વરસાદની આગાહી, જૂનાગઢ, સોમનાથ, કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી, આગામી 6 દિવસમાં વરસાદનું જોર ક્રમશ ઘટશે, અમદાવાદમાં એકાદ વરસાદનો હળવો સ્પેલ પડી શકે, હાલ ભારે વરસાદની શક્યતા નહિવત  

Breaking News
Breaking News