Breaking News/ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 33 જિલ્લાના 224 તાલુકામાં વરસાદ, 33 તાલુકામાં 4 થી 11 ઇંચ સુધીનો ભારે વરસાદ, જૂનાગઢ શહેર-જિલ્લામાં 11 ઇંચ સૌથી વધુ વરસાદ, 12 તાલુકામાં 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ, 37 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ, 48 તાલુકામાં 1થી 2 ઇંચ સુધીનો વરસાદ, 87 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

Breaking News