Gujarat/ રાજ્યમાં સિંહની માફક દીપડાના મોતનો ઉઠ્યો પ્રશ્ન, બે વર્ષમાં 333 દીપડાના થયા મૃત્યુ, 242 દીપડા અને બાળ દીપડા 91 થયા મોત, 175 દીપડાના કુદરતી મૃત્યુ થયા, 68 બાળ દીપડાના કુદરતી રીતે મૃત્યુ થયા, 67 દીપડાના અકુદરતી મૃત્યુ થયા, 23 બાળ દીપડાના અકુદરતી રીતે થયા મોત, લાઠીના MLA વિરજી ઠુમરે વન મંત્રીને પૂછ્યો પ્રશ્ન

Breaking News