મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના/ રાજ્યમાં સ્થપાશે મેડિકલ યુનિવર્સિટી, આગામી બજેટ સત્રમાં વિધેયક લવાશે, આરોગ્ય-કાયદા વિભાગે વિધેયક તૈયાર કર્યું, મેડિકલ સેવા સંલગ્ન કોલેજો યુનિ. હેઠળ આવશે, આરોગ્ય સેવા સંલગ્ન અભ્યાસક્રમોનું નીયમન મેડિકલ યુનિવર્સિટી કરશે, મેડિકલ અને પેરા મેડીકલ વિદ્યાશાખાના અભ્યાસક્રમ મેડિકલ યુનિવર્સિટી નક્કી કરશે, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની જેમ ગુજરાત મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના થશે

Breaking News