ઠંડીનું જોર વધ્યુ/ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રી નીચે, નલિયા સૌથી ઠંડુગાર શહેર, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી December 6, 2022jani Breaking News