Breaking News/ છોટાઉદેપુરઃ ગતરાત્રે વીજળી પડવાથી બે ના મોત સંખેડાના નવી વસાહતના બે યુવાનોના મોત ખેતરમાં કામ અર્થે રોકાયેલા હતા બન્ને યુવકો સવારે પરત ના ફરતા ખેતરમાં શોધવા ગયા હતા પરિજનો ખેતરમાં જોવા ગયા ત્યારે થઈ જાણ

Breaking News