Breaking News/ હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, સામાન્યથી મધ્યમ વરસાદની શકયતા, દ. ગુજરાત, ઉ. ગુજરાતમાં વરસાદની શકયતા, હવામાં ભેજનું પ્રમાણ વધશે, બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ રહ્યું, બંગાળના ઉપસાગર બનેલી સિસ્ટમ પર મોનીટરીંગ ચાલું, આગામી 5 દિવસમાં સત્તાવાર ચોમાસાની શકયતા નથી

Breaking News