અમિત શાહ/ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 18 તારીખે વડોદરામાં MS યુનિ. પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન 18 તારીખે સાજે 6 થી 8.30 સુધી આપશે હાજરી કાર્યક્રમને લઈ પોલીસે બંદોબસ્તની વ્યવસ્થા એરપોર્ટથી સમારોહ સ્થળ સુધી થ્રી લેયર સિકયુરીટી

Breaking News