Gujarat/ મહેસાણા દૂધ સાગર ડેરીએ કિલો ફેટ દીઠ 10રૂનો કર્યો વધારો, ગાયના દૂધમાં ફેટે રૂ.5નો કર્યા વધારો, 11 જુલાઈથી અમલમાં આવશે ભાવવધારો, ડેરીની સાધારણ સભામાં લેવાયો નિર્ણય

Breaking News